Gujarat Home Department Recruitment 2025 : ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા નવી ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ લીગલ એડવાઇઝરની 1 જગ્યા માટે કરાર આધારિત ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતના 15 દિવસમાં એટલે કે 6 એપ્રિલ 2025 સુધી છે.
આ ભરતીમાં 50 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે. ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરની આ ભરતીમાં લીગલ એડવાઇઝરની જગ્યા માટે રૂ. 60,000/- નો માસિક પગાર ધોરણ છે. આ ભરતીમાં અરજી કરતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું.
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.